Gujarat/ તૌકતે વાવાઝોડા ગુજરાત નજીક પહોંચ્યું, વેરાવળથી 480 કિમી દૂર તૌકતે વાવાઝોડું, આજે રાત્રે દીવ નજીક ત્રાટકવાની શકયતા, 150 થી 180 કિમીની ઝડપથી ફુંકાઇ શકે પવન, ચક્રવાત સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાને ધમરોળશે, તંત્ર રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ

Breaking News