Breaking News/ અમદાવાદઃ 2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સાબરમતી જેલના 59 કેદીઓ પણ આપશે પરીક્ષા સાબરમતી જેલમાં તંત્ર દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા વડોદરા,રાજકોટ, સુરતના કેદીઓ આપશે પરીક્ષા ત્રણેય જિલ્લાના કુલ 157 કેદીઓ આપશે પરીક્ષા 4 જગ્યાના જેલ સેન્ટરમાં તૈયાર કરાયા પરીક્ષા કેન્દ્રો અમદાવાદ સાબરમતી જેલમાં તૈયાર કરાયું કેન્દ્ર

Breaking News