નરોડા ગામ હત્યા કેસ/ અમદાવાદઃ 2002 નરોડા ગામ હત્યા કેસ સ્પેશિયલ કોર્ટ ઐતિહાસિક ચુકાદો સંભળાવી શકે 2002 રમખાણ સંબંધિત 9 પૈકીનો 1 કેસ 21 વર્ષ બાદ આવશે સમગ્ર કેસમાં ચુકાદો 13 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા 28 ફેબ્રુઆરી 2002ના રોજ જીવતા સળગાવ્યા તત્કાલીન MLA માયા કોડનાની આરોપી માયા કોડાનાની સહિત 84 આરોપીઓ અત્યાર સુધીમાં 3વાર થઇ છે સુનાવણી 100 થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ

Breaking News