હાટકેશ્વર બ્રિજ/ અમદાવાદઃ 40 કરોડ ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજ તપાસ હાટકેશ્વર બ્રિજના લેવામાં આવશે સેમ્પલ FSL અને પોલીસ કરશે ફરી તપાસ FSL રિપોર્ટ મુજબ પોલીસ કરશે કાર્યવાહી પોલીસે 9 લોકો સામે ભ્રષ્ટાચાર મામલે કરી છે ફરિયાદ 9 લોકો હજુ પણ પોલીસ પકડથી છે ફરાર મંતવ્ય ન્યૂઝએ કર્યો હતો કૌભાંડનો પર્દાફાશ

Breaking News