Ahmedabad/ અમદાવાદઃ AMCની યોજાઇ સામાન્ય સભા સામાન્ય સભામાં કોંગ્રેસના ઉપનેતા નીરવ બક્ષીનું નિવેદન હેરિટેજનો દરવાજો તૂટશે તો ગંભીર નુકશાન થશે હેરિટેજ સંરક્ષણ મામલે નવી પોલિસી બનાવવી જોઈએ સફાઈ વિભાગની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી સફાઈ પાછળ કરોડોનો ખર્ચ થાય, ખાલી જગ્યાઓ ભરાય શૌચાલયની જાળવણી થતી નથીઃ નીરવ બક્ષી ઈજનેર વિભાગ સમારકામ કરતું નથીઃ નીરવ બક્ષી પે એન્ડ યુઝમાં જઈને લોકોએ પૈસા ચૂકવવા પડે છે જુના શૌચાલયમાં સમારકામ કે ખર્ચ કરાતુ નથી શૌચાલય માટે 14.67 રૂ કોર્પોરેશન દ્વારા ચુકવાય જાહેર શૌચાલયની દરરોજ સફાઈ થવી જોઈએ પરંતુ બે કે ત્રણ દિવસ સુધી સફાઈ થતી નથી

Breaking News