Gujarat/ અમદાવાદ:કાલપુર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં નારણપુરા મંદિરના પાંચ સંતોએ મંદિરનો કર્યો ત્યાગ કાલપુર સ્વામિ. મંદિરના તાબા હેઠળ છે નારણપુરા મંદિર કાલુપુર મંદિરના ગાદીપતિના ત્રાસથી ત્યાગ કર્યાનો આક્ષેપ આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ અને લાલજી વ્રજેન્દ્ર પ્રસાદ છે ગાદીપતિ અગાઉ પણ 2 સંતો દ્વારા ગાદીપતિના ત્રાસથી મંદિર છોડયું હતું કાલુપુર સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોમાં ભારે નારાજગી

Breaking News