અંગદાન મહાદાન/ અમદાવાદઃ અંગદાન એ જ મહાદાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 96મું અંગદાન થયું, 25 વર્ષના યુવાનનું બ્રેઇન ડેડ થતા કરાયું અંગદાન, અંગદાનમાં બે ફેફસા લીવર અને કિડનીનું દાન, બન્ને ફેફસા સાઉથ આફ્રિકન મહિલાને ટ્રાન્સપ્લાન્ટ, 96મું અંગદાન સાથે 279 લોકોને નવજીવન મળ્યું

Breaking News