Gujarat/ અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં દોડધામ, કોંગ્રેસના 22 ઉમેદવારો સલામત સ્થળે રખાયા, બાયડ તા.પંચાયતના 22 ઉમેદવારો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો સનસનીખેજ આક્ષેપ, ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોને અપાય છે લોભ-લાલચ, ધાક ધમકીથી ફોર્મ ખેંચવાના થઈ રહ્યા છે પ્રયાસો, ભાજપ સત્તાનો દુરૂપયોગ કરી રહી છે – કમલેન્દ્રસિંહ કોંગ્રેસ પ્રમુખ

Breaking News