જી-20 સમિટ/ અમદાવાદઃ G20 સમિટને લઈને તૈયારીઓ તેજ, આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં, વિદેશી ડેલિગેશન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ, સોલા સિવિલમાં 8 માળે સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો, નિષ્ણાંત તબીબોની ટીમ સ્ટેન્ડ બાય રહેશે

       

Breaking News