પાણી કાપ/ સુરત: કોસાડ, અમરોલી, સાયણમાં પાણી કાપ, કોસાડ પાસે લાઈનમાં લીકેજ થતા રીપેરીંગની કામગીરી, કોસાડ અમરોલી અને સાઈડ મેન રોડ વિસ્તારમાં પાણી કાપ, ગુરુવારે લો પ્રેસર થી કે નહીવત પુરવઠો મળવાની સંભાવના, હાઇડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી, 10 તારીખથી પાણી પુરવઠો રેગ્યુલર મળી રહેશે

             

Breaking News