Gujarat/ અમરેલી: ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ બગસરાના ઝાંઝરીયા ગામે કોંગી કાર્યકરોની બેઠક ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોની માંગનો ઉઠ્યો સુર સ્થાનિક કોંગી ઉમેદવારોએ રેલાવ્યો વિરોધનો સુર ધારી, બગસરા, ખાંભા બેઠક માટે સ્થાનિક ઉમેદવારની ઉઠી માંગ વર્ષોથી ઉપરોક્ત બેઠકોને નથી મળ્યા સ્થાનિક ઉમેદવાર કોંગી આગેવાનો અને પ્રદેશ નેતાઓ પાસે કરાશે ઉગ્ર માંગ સ્થાનિક ઉમેદવારને મોકો નહી મળે વધશે કકળાટ

Breaking News