Gujarat/ રાજકોટનાં ઉપલેટામાં ભૂકંપનાં આંચકા, સવારે 8.23 કલાકે નોંધાયા આંચકા, રિકટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ, ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભય, ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિમી દુર નોંધાયું

Breaking News