Gujarat/ સરકારની ખેડૂતોને સહાય મુદ્દે સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ, દિલીપ સખીયાએ સહાય સામે વ્યક્ત કર્યો અસંતોષ, ભારતીય કિસાન સંઘ રાજકોટ પ્રમુખ દિલીપ સખિયા, 500 કરોડની સહાય ખેડૂતો માટે નજીવી રકમ છે, સરકાર દ્વારા સર્વેક્ષણની કામગીરી હજુ અધૂરી, ખેડૂતોએ પણ સહાય મુદ્દે વ્યક્ત કર્યો અસંતોષ

Breaking News