Ahmedabad/ અંબાજીઃ ગબ્બર પર્વત જતો માર્ગ બંધ કરાયો, માટી-પત્થર હટાવવાની કામગીરીથી પડ્યો છે ખાડો, માતાજીના ઝૂલા પાસે પડ્યો છે ખાડો, યાત્રિકોની સુરક્ષાને લઈ માર્ગ તંત્રએ કર્યો બંધ, વરસાદને કારણે પથ્થર પડવાથી હાલાકી, ભાદરવી મેળાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

Breaking News