National/ કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ,24 કલાકમાં જ 15,600 નવા કેસ,દેશમાં 24 કલાકમાં 45,800 કેસ,સમગ્ર દેશના ત્રીજા ભાગના કેસ કેરળમાં,લાંબા સમય બાદ રિકવરીમાં ઘટાડો,નવા કેસ કરતાં રિકવરી ઓછી નોંધાઈ,24 કલાકમાં 44,500 થયા રિકવર,24 કલાકમાં 19 લાખથી વધુ ટેસ્ટિંગ

Breaking News