National/ સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં કોરોના વિસ્ફોટ , 4 જજ સહિત 150 કર્મચારીઓને કોરોના , કોર્ટના 200 કર્મીઓનો રિપોર્ટ હજુ બાકી , સુપ્રીમના કુલ 32 જજમાંથી 4ને કોરોના , સુપ્રીમ કોર્ટમાં પોઝિટિવિટી રેટ 12.5 ટકા , સંસદ ભવનમાં 400 કર્મચારી સંક્રમિત

Breaking News