Gujarat/ રાજકોટ મનપા વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીનો કરશે ઉપયોગ , એક્ઝિ.એન્જિ.વાય.કે.ગોસ્વામી મુંબઇની મુલાકાતે , વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીની લીધી માહિતી , વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીથી બનશે રોડ-રસ્તા , રાજકોટમાં ખાડા ન પડે તે ઉકેલવા પ્રયાસ , અતિવૃષ્ટિના કારણે રાજકોટમાં રસ્તા થયા બિસ્માર , રાજકોટ મનપાનો આર્થિક બોજો થશે ઓછો , વ્હાઇટ ટોપિંગ ટેક્નો. મુંબઇ,ઇન્દોર,પુનાએ અપનાવી

Breaking News