Gujarat/ રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ કરાઈ રદ્દ, 20 થી 24 જાન્યુઆરી સુધી ફ્લાઇટ રદ્દ, દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વને લઈ ઉજવણી, એર શો માટે દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગ, આ કારણે કોમર્શિયલ ફ્લાઇટ કરાઈ રદ્દ, 55 મુસાફરો રાજકોટથી દિલ્હી કરે છે મુસાફરી

Breaking News