અમદાવાદથી લંડન ડાયરેક્ટ ફ્લાઇટ/ અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને લીલીઝંડી અમદાવાદ-લંડન ફ્લાઈટ ગેટવિક એરપોર્ટ પર ઉતરશે લંડનના ગેટવિક એરપોર્ટ માટે નોનસ્ટોપ ફ્લાઇટ લંડનની ફ્લાઈટ હવે સપ્તાહમાં ત્રણ દિવસ જશે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપી લીલીઝંડી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ફ્લાઇટને લીલીઝંડી

Breaking News