Gujarat/ અમદાવાદના અમરાઈવાડીમાં પથ્થરમારો , બેસણાની બાબતે બે જુથો વચ્ચે બબાલ, બે જુથો વચ્ચે બબાલ થતાં પથ્થરમારો , ટોળાએ ત્રણ ઘર અને વાહનોમાં કરી તોડફોડ , પથ્થરમારામાં 3 વ્યક્તિ થઈ ઇજાગ્રસ્ત , પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

Breaking News