Patan/ પાટણના સાતલપુરમાં ઝઘડામાં યુવાનની હત્યા, એક જ પરિવારમાં ઝઘડો થતાં એક વ્યક્તિનું મોત, જૂની અદાવતના કારણે એક જ પરિવાર વચ્ચે ઝઘડો, ભરતસિંહ જાડેજા નામના 25 વર્ષના યુવાનનું મોત, મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો, સાંતલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News
Breking News 1 5 પાટણના સાતલપુરમાં ઝઘડામાં યુવાનની હત્યા, એક જ પરિવારમાં ઝઘડો થતાં એક વ્યક્તિનું મોત, જૂની અદાવતના કારણે એક જ પરિવાર વચ્ચે ઝઘડો, ભરતસિંહ જાડેજા નામના 25 વર્ષના યુવાનનું મોત, મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો, સાંતલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી