Gujarat/ અમદાવાદ ઓક્સિજન માટે શરૂ કરાયો કંટ્રોલ રૂમ,ઓક્સિજનની માગને પહોંચી વળવા AMC એ શરૂ કંટ્રોલરૂમ,ગઈકાલથી આજ સાંજ સુધીમાં અનેક હોસ્પિટલમાંથી રજૂઆત,32 હોસ્પિટલમાંથી સિલિન્ડરની મળી રજુઆત,જુદી જુદી હોસ્પિટલને 370 ઓક્સિજન સિલિન્ડર રીફિલ કર્યા,AMC, GPCB અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંયુક્ત પ્રયાસ

Breaking News