ગંદા પાણીની સમસ્યા/ અમદાવાદના ગોમતીપુરમાં ગંદા પાણીની સમસ્યા પાકવાડા, મોહનલાલની ચાલીમાં લોકો પરેશાન પીવાના પાણી ડહોળા આવી રહ્યા હોવાની ફરિયાદ અનેક ફરિયાદો કરી પણ નથી આવ્યું નિરાકરણ ગંદા પાણીના કારણે બાળકોમાં થયા બીમારી

Breaking News