Not Set/ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પ્રસાદ ખાતા 109 લોકોને ફુડ પોઈઝનીંગ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં 109 લોકોને ફુડ પોઈઝનીંગ થયું છે.દરિયાપુરમાં આવેલી લાડુશા પીરની દરગાહમાં ઉર્શના પ્રસંગે વહેચેલા જલેબી અને ખીરનો પ્રસાદ મળતો હતો આ પ્રસાદ ખાવાથી 109 લોકોને ફુડ પોઈઝનીંગ થયું છે.આ 109 લોકોમાંથી 81 અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે 28 અસરગ્રસ્તોને વીએસ હોસ્પિલ ખાતે ખસેડવામાં આવ્યા.

Gujarat