Gujarat/ અમદાવાદના નારોલમાં છેતરપીંડીની ઘટના , એક પરીવારના ચાર સભ્યોએ કરી છેતરપીંડી , સભ્યોએ 72.17 લાખનો કાપડનો માંલ મગાવ્યો , 58.45 લાખ ના ચૂકવતા વેપારીએ કરી ફરીયાદ , પોલીસે ફરીયાદ આધારે તપાસ હાથ ધરી

Breaking News