Gujarat/ અમદાવાદના પ્રખ્યાત શિવાલિક બિલ્ડરને 10 લાખનો દંડ , રેરા એક્ટની કલમ 59 અને 61 ના ઉલ્લંઘન બદલ દંડ , શિવાલીક શારદા હારમની પ્રોજેક્ટમાં નિયમોનું ઉલ્લંઘન , બિલ્ડર દ્વારા રેરામાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ નહતી કરાઈ , રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર પ્રોજેક્ટનું બુકિંગ કરાયું હતું 

Breaking News