Gujarat/ અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ મામલો , બારેજામાં ગેસ લીકેજ થતાં 7 લોકોના મોત , મંગળવારે ગેસ લીકેજની બની હતી ઘટના , ગઈકાલે 3 અને આજે 4 લોકોના મોત થયા , તમામ 7 મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી , ગેસ લીકેજ બાદ આગ લાગી હતી , હજુ 3 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Breaking News