Gujarat/ રાજ્યમાં મોંધવારી મુદ્દે કોંગ્રેસ કરશે વિરોધ-પ્રદર્શન, મહિલા કોંગ્રેસનો રાજ્યભરમાં મોંઘવારી મુદ્દે વિરોધ, આજથી એક સપ્તાહ સુધી કરશે વિવિધ કાર્યક્રમ, મહિલા કોંગ્રેસ કાર્યકરો જિલ્લા મથકોએ કરશે કાર્યક્રમ, સાબરકાંઠા, તાપી, ગીરસોમનાથ, ભરૂચમાં કરશે વિરોધ

Breaking News