Gujarat/ અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ મામલો, મૃતકોના પરિવારને 4 લાખની સહાય, MP સરકારે 4 લાખની સહાયની કરી જાહેર , ઘાયલોને 2 લાખની સહાય કરી જાહેર, બારેજામાં ગેસ લીકેજ થતાં 7 લોકોના થયા હતા મોત, મંગળવારે ગેસ લીકેજની બની હતી ઘટના, તમામ 7 મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી , એક જ રૂમમાં પરિવારના તમામ સભ્યોનાં મોત , ગેસ લીકેજ બાદ આગ લાગી હતી

Breaking News