Gujarat/ અમદાવાદના બોપલમાં LCBના PSI સસ્પેન્ડ, ક્રિકેટના સટ્ટાના કેસમાં બેદરકારી બદલ સસ્પેન્ડ , PSI એ.પી.ચૌહાણ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ , રેડ કેસમાં 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો , ફરિયાદમાં આરોપીઓનો ઉલ્લેખ નહોતો કરાયો

Breaking News