Not Set/ અમદાવાદના વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા, સરવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડાયા

કોરોના કાળનો બુધવારનો દિવસ અમદાવાદનાં રાજકીટ બેડા માટે ભારે હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. કોંગ્રેસનાં સીનિયર નેતા અરવિંદ સંધવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સાથે સાથે જ અમદાવાદનાં વધુ એક નગરસેવક કોરોનાની કારમી ઝપેટમાં આવી ગયાનું પણ સામે આવી રહ્યું છે. જી હા, AMCના વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુરના […]

Ahmedabad Gujarat

કોરોના કાળનો બુધવારનો દિવસ અમદાવાદનાં રાજકીટ બેડા માટે ભારે હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. કોંગ્રેસનાં સીનિયર નેતા અરવિંદ સંધવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સાથે સાથે જ અમદાવાદનાં વધુ એક નગરસેવક કોરોનાની કારમી ઝપેટમાં આવી ગયાનું પણ સામે આવી રહ્યું છે.

જી હા, AMCના વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુરના કોર્પોરેટર દિલીપ બગરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવતા કોર્પોરેટર દિલીપ બગરિયાને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સામે આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews