Gujarat/ અમદાવાદના 1.70 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, કાંરજ પોલીસે MD ડ્રગ્સ સાથે 1 શખ્સની કરી ધરપકડ, 1.70 લાખના ડ્રગ્સ સાથે મોઈનખાન પઠાણની ધરપકડ, જાન સાહેબની ગલી પાસેથી ઝડપાયુ MD ડ્રગ્સ, ડ્રગ્સનો સપ્લાયર મુઝી નામનો આરોપી ફરાર

Breaking News