Gujarat/ અમદાવાદના 4 PIની આંતરિક બદલી પો.કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કરી બદલી એચ.જી.કટારીયાને મહિલા વેસ્ટ પો.સ્ટે.માં , સાબરમતીના એ.એલ.મેહતાની વાસણામાં , સોલાના જે.વી.રાઠોડની રખિયાલ ખાતે તથા અમરાઈવાડીના પી.બી.દેસાઈની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી

Breaking News