ગાંજો પકડાયો/ અમદાવાદના CTM પાસેથી 12 કિલો ગાંજો ઝડપાયો 12 કિલો ગાંજા સાથે SOGએ 2 આરોપીઓની કરી ધરપકડ મોહસીન પઠાણ અને અજરૂદિન અન્સારીની ધરપકડ SOG દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ

Breaking News