કમોસમી વરસાદ/ સાવરકુંડલા પંથકમાં ભર ઉનાળે વરસાદ બપોર બાદ સમગ્ર પંથકના વાતાવરણમાં પલટો ગાજવીજ અને પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ વંડા, સેંજળ, ભોકરવા, ડેડકડી સહિતના વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો ઉનાળુ પાકોને વ્યાપક નુકશાન જવાની ભીતિ

Breaking News