Gujarat/ અમદાવાદ:પહેલા માળેથી ગાય કુદી હોવાનો વિડીયો વાયરલ ગોમતીપુરમા ગાયો પકડવા જતા ગાય પહેલા માળે ચઢી ઢોર ડબ્બા કર્મચારીઓએ ગાયને પકડવા કર્યો પ્રયાસ ડરી ગયેલી ગાય પહેલા માળેથી કુદતા વિડીયો વાયરલ ગાય નીચે કુદી પડતા મોત થયું હોવાનો આક્ષેપ

Breaking News