Gujarat/ રાજકોટના રાજવી પરિવારના મિલકત વિવાદ મામલો,રાજવી પરિવારના સંપત્તિ કેસમાં આવ્યો ચુકાદો,પ્રાંત અધિકારીએ અંબાલિકા દેવીની અરજી રાખી ગ્રાહ્ય,માધાપર, સરધારની જમીનમાં અંબાલિકા દેવીનો ભાગ,માંધાતાસિંહે બહેનનું નામ કમી કરવા માટે કરી હતી અરજી,જે બાદ અંબાલિકા દેવીએ કર્યો હતો કેસ,ડે.કલેકટરની કોર્ટમાં અંબાલિકા દેવીના વકીલ હાજર,રાજકોટ રાજવી પરિવારને ઝટકો,ઝાંસી રહેતા બહેનની તરફેણમાં આવ્યો ચુકાદો

Breaking News