અમદાવાદ/ અમદાવાદ:પોલીસકર્મીની સહ પરિવાર આત્મહત્યા પોલીસકર્મીએ મિત્રોને કરેલા મેસેજ આવ્યા સામે મેસેજમાં ગ્રેડ પે મળે તેવી અંતિમ ઇચ્છા જતાવી IPS અધિકારીઓ રૂપિયા બહુ ખાય છે અધિકારીઓના કારણે ગ્રેડ પે નથી વધતો પોલીસકર્મીએ અંતિમ મેસેજમાં કર્યો ઉલ્લેખ

Breaking News