National/ કાનપુર પર ઝીકા વાયરસનો મહાભરડો, વધુ 16 નવા કેસ સાથે કુલ આંક 109, એકલા કાનપુરમાં જ નોંધાયા 108 કેસ, 17 વ્યક્તિ રિકવર થતાં 91 એક્ટિવ કેસ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી સમીક્ષા, સ્થિતિ કાબુમાં, ચિંતાની જરૂર નથીઃ CM યોગી, સમગ્ર આરોગ્ય તંત્ર ઝીકાને લઈ એક્શનમાં

Breaking News