આગ/ અમદાવાદ:પ્રહલાદનગરના ફ્લેટમાં આગ મોડી રાતે અચાનક જ ફ્લેટમાં આગ લાગી સેપલ ગારનેટ ના 4 ફ્લોર પર લાગી હતી આગ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ

Breaking News