Breaking News/ અમદાવાદ:બે કિન્નરો વચ્ચે મારામારી વાડજ પોલીસ સ્ટેશનમાં જ થઇ મારમારી ફરિયાદ નોંધાવવા બે કિન્નરો વચ્ચે મારામારી હાથના ભાગે છરી વાગતા એક કિન્નર લોહીલુહાણ પર્સમાંથી છરી કાઢી પાછળથી કિન્નરે હુમલો કર્યો પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી

Breaking News