બાળમજૂર મુક્ત કરાવાયા/ અમદાવાદ:મજૂરી કરતા બાળકોને મુકત કરાવાયા વસ્ત્રાપુરની હોટલમાંથી 6 બાળકોને મુકત કરાયા રાણીપમાંથી એક સગીરને મુકત કરવામાં આવ્યો ઉમિયા ડાઇનિંગ હોટલના માલિક સામે ગુનો નોંધાયો મારુતી ગુજરાતી થાળીના માલિક સામે ગુનો નોધાયો

Breaking News