પરિણામ/ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ જામનગર જિલ્લાનું 80.28 ટકા પરિણામ જામનગરના 42 વિદ્યાર્થીઓએ મેળવ્યો A 1 ગ્રેડ ધ્રોલ કેન્દ્ર 85.63 ટકા સાથે જિલ્લામાં અવલ્લ

Breaking News