પરિણામ/ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ મહિસાગર જિલ્લામાં 70.17 ટકા પરિણામ જિલ્લામાં 10330 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા જીલ્લામાં 5 પરીક્ષાર્થીઓને મળ્યો A1 ગ્રેડ જીલ્લાના 214 પરીક્ષાર્થીઓને A2 ગ્રેડ જીલ્લાના 1077 પરીક્ષાર્થીઓને B1 ગ્રેડ જિલ્લાના 1921 પરીક્ષાર્થીઓને B2 ગ્રેડ જીલ્લાના 2253 પરીક્ષાર્થીઓને C1 ગ્રેડ જિલ્લાના 1548 પરીક્ષાર્થીઓને C2 ગ્રેડ

Breaking News