Breaking News/ સુરત: કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો, 22 ગામોને એલર્ટ કરાયા કરવામાં આવ્યા, નદીમાંથી અવરજવર ન કરવાની સૂચના, વરસાદનું જોર વધતાં ડેમ ઓવરફ્લો થયો, ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશી  

Breaking News