Botad/ બોટાદના ટાવર રોડ પર છોટાહાથીમાં લાગી આગ રસ્તે જઈ રહેલ છોટા હાથીમાં અચાનક આગ ભભૂકી આગ લાગવાનું કારણ હજુ અકબંધ, કોઈ જાનહાની નહિ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં થયા એકઠા

Breaking News