Ahmedabad/ અમદાવાદમાં આજથી આધારકાર્ડ સેન્ટર શરૂ થશે, અમદાવાદના તમામ 21 સેન્ટર થશે શરુ, અરજદારે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, કચેરીમાં 100 ટકા હાજરીના પગલે કોર્પો.નો નિર્ણય, કોરોના સંક્રમણ પગલે સેન્ટર હતા બંધ

Breaking News