Gujarat/ અમદાવાદમાં એક હોમગાર્ડને કરાયો સસ્પેન્ડ, માસ્ક વગર ફરજ બજાવતા કરાયો સસ્પેન્ડ , હોમગાર્ડ ડ્યૂટી દરમ્યાન માસ્ક નહોતું પહેર્યું , સીટી વગાડીને ટ્રાફિક કન્ટ્રોલ કરતા કરાયો સસ્પેન્ડ , સસ્પેન્ડ કરાતાં હોમગાર્ડનો તંત્ર સામે આક્રોશ , માસ્ક પહેરી સિસોટી કેમ વગાડવી:હોમગાર્ડ

Breaking News