Breaking News/ અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપ પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો નારણપુરા પોલીસ સ્ટેશનનો છે કોન્સ્ટેબલ પો.કો પ્રકાશ રબારીએ માંગી હતી લાંચ ખાનગી વ્યક્તિ પણ લાંચ લેતા ઝડપાયો 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા દારૂનો કેસ ના કરવા માટે માંગી હતી લાંચ

Breaking News