આત્મહત્યાનો પ્રયાસ કર્યો/ સુરતમાં રત્નકલાકારનો આપઘાતનો પ્રયાસ તાપી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાતનો પ્રયાસ નદીમાં પાણી ન હોવાથી યુવકનો બચાવ કાદવમાં ફસાયેલા યુવકને બહાર કાઢ્યો યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો

Breaking News